એક મિત્ર બીજા મિત્રને : તો પછી તે સાચે જ,
એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બીજો મિત્ર (નિરાશ થઈને) : હા યાર,
શું કરું મજબૂરી છે.
પહેલો મિત્ર : કેમ, મજબૂરી શેની?
બીજો મિત્ર : અરે યાર,
હવે તે એટલી જાડી થઈ ગઈ છે કે,
સગાઈની વીંટી પણ
એના હાથમાંથી નીકળતી નથી.
😅😝😂😜🤣🤪

રામુ : ભાઈ એક છાપું આપને
છાપા વાળો બોલ્યો : કયુ છાપું આપું ?
ગુજરાતી કે ઈંગ્લીશ ?
રામુ : અરે ભાઈ કોઈપણ આપી દે
મારે તો રોટલી વીંટવી છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)