પત્ની: બજારમાંથી દૂધ 1 પેકેટ લેતા આવજો.
અને હા, જો બજારમાં લીંબુ દેખાય,
તો 6 લઈ લેજો…
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો.
પત્ની: 6 પેકેટ દૂધ…???
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો છું,
કારણ કે બજારમાં લીંબુ દેખાયા હતા..
હવે તમે જ બતાવો આમાં પતિ ક્યાં ખોટો છે??
વિશ્વાસ ના હોય તો પાછું વાંચો…
😂😂😂😂

ટીચર : ખાતા પહેલા હાથ ધોવા જોઈએ.
છોકરી : પરંતુ હું નથી ધોતી.
ટીચર : કેમ?
છોકરી : હું ખાધા પછી હાથ ધોઉં છું.
ટીચર : એવું કેમ?
છોકરી : જેથી મોબાઈલ ઉપર ડાઘ ન પડે.
ટીચર બેભાન.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)