Homeક્રિકેટઅંતિમ વન-ડેમાં શ્રીલંકાને ચાર...

અંતિમ વન-ડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવી બાંગ્લાદેશે 2-1થી શ્રોણી જીતી

શ્રીલંકા 235, લિયાનાગે 101, બાંગ્લાદેશ 6/237, રિશાદ 48
લિયાનાગેએ 102 બોલમાં 11 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ 101 રન બનાવ્યા
શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રોણીને 2-1થી જીતી લીધી
ચિત્તાગોંગ : મેન ઓફ ધ મેચ બનેલા રિશાદ હુસૈનને 18 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે નોંધાવેલા અણનમ 48 રનની મદદથી બાંગ્લાદેશે અંતિમ વન-ડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રોણીને 2-1થી જીતી લીધી હતી.

શ્રીલંકાના 235 રનના જવાબમાં શ્રીલંકાએ 40.2 ઓવરમાં છ વિકેટે 237 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. બાંગ્લાદેશના નજમુલ હસન શાન્તોને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ઇનિંગમાં મુખ્ય યોગદાન જેનિથ લિયાનાગેની અણનમ સદીનું રહ્યું હતું. લિયાનાગેએ 102 બોલમાં 11 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ 101 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે તસ્કિન એહમદે 42 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. રનચેઝ કરનાર બાંગ્લાદેશની ટીમ માટે ઓપનર તાનઝિદ હસને 81 બોલમાં 84 રન ફટકાર્યા હતા. મુશફિકુર રહીમ 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા માટે લાહિરુ કુમારાએ 48 રનમાં ચાર વિકેટ ખેરવી હતી.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...